સુવિચાર:

અવસર આનંદ નો ક્યારેકજ આવે છે , સપના સાકાર કરવાની તક ક્યારેકજ આવે છે , ભુલજો બધું પણ સ્નેહ ના સબંધો ન ભૂલતા , કેમ કે લાગણી ન સાગર માં ભરતીય ઓં ક્યારેકજ આવે છે…..

ज़िन्दगी में कुछ खोना पड़े तो यह दो लाइन याद रखना जो खोया है उसका ग़म नहीं लेकिन जो पाया है वह किसी से कम नहीं जो नहीं है वह एक ख्वाब हैं और जो है वह लाजवाब है

Monday, June 29, 2015

GK FOR GUJARATI


GK in Gujarati 1. મસ્તકવિ એ ક્યાં કવિનું તખલ્લુસ છે? - ત્રિભુવન ભટ્ટ 2. બેઠી ખાટે ફરીવળી બધી મેળિયો ઓરડામાં આ પંક્તિનો ઉપયોગ ક્યાં છંદમાં થયો છે? - મંદાક્રાન્તા 3. ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથાનું નામ શું છે? - કરણઘેલો 4. આચાર શબ્દનો વિરુદ્ધાથી શબ્દ કયો છે? - અનાચાર 5. ઉગે છે સુરખી ભર્યો રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં આ પંક્તિમાં ક્યાં છંદનો ઉપયોગ થયો છે? - શાર્દુલવિક્રીડિત 6. મૃત્યુ પછી જે લોકો જીવી જાય છે તે આ શબ્દ સમૂહ માટે કયો શબ્દ છે? - પરલોક 7. અવળા પાસાં પડવાં રુઢિપ્રયોગનો અર્થ શું થાય? - ગણતરી ખોટી પાડવી 8. પાથેય શબ્દનો સમાર્નાથી શબ્દ કયો છે? - ભાતું 9. કાક અને મંજરી એ કઈ નવલકથાના પાત્રો છે? - ગુજરાતનો નાથ 10. સરસ્વતીચંદ્ર કૃતિની રચના કોણે કરી? - ગોવર્ધનરામ ત્રિપાઠી

No comments:

Post a Comment